કહેવત - દીકરી ને ગાય દોરો ત્યાં જાય

દીકરી ને ગાય દોરો ત્યાં જાય


દીકરી અને ગાય બંનેને જેવી ટેવ પડીએ એવી ટેવ પડે છે. બંને સ્વભાવથી જ ખુબ ડાહી અને પ્રેમાળ હોય છે માટે મોટાનુ કહ્યું કરે છે. માટે જ બંનેની સારસંભાળ, જાળવણી, કેળવણી અને દોરવણીનું ધ્યાન શરૂઆતથી જ રાખવું જોઈએ. જો નાનપણથી જ  આ બાબતોનું ધ્યાન ના રાખીએ તો પુખ્ત થયા પછી આ વિષયમાં ઝાઝુ કાઈ થઇ શકતું નથી. આ પરિસ્થિતિ દર્શાવવા માટે ઉપરોક્ત કેહવત કેહવામાં આવી છે.

ઉદાહરણ - "તમારે તમારી દીકરીને પહેલેથીજ કામકાજ શીખવાડવાની જરૂર હતી. દીકરી ને ગાય તો દોરે ત્યાં જાય."


DIKRI NE GAY DORE TYA JAY

According to this proverb, a daughter is like a cow. She learns what you teach her. She turns as you mold her. Because of this very nature one should take more care about growing the daughter from the beginning. If one fails to do this his daughter may well take the wrong path in the life. There is not much you can do after that.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી