કહેવત - દીકરી ને ગાય માથું મારી ખાય

દીકરી ને ગાય માથું મારી ખાય  

આ કેહવત એક મૂળ કેહવત "દીકરી ને ગાય દોરે ત્યાં જાય" નું રમુજી સંસ્કરણ છે. ગાય ને જો ખોરાક મળતો હોય તો એ એના પશુ સ્વભાવને કારણે માથું મારીને પણ ખાવા પ્રયત્ન કરે છે. દીકરીઓ આમ તો લગ્ન પછી સાસરે જરી રહે છે પરંતુ વારે તેહવારે લેવા દેવા ના ભાગ રૂપે કઇ ને કઇ ખર્ચો કરાવતી રહે છે. ભલે પછી એ ખર્ચો ઇચ્છિત હોય કે અનિછિત. આ કેહવત હળવી પળોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આનો ઉપયોગ દીકરીઓને સંભળાવવા માટે થતો નથી. મોટે ભાગે આનો ઉપયોગ દીકરી સાથે મજાક ઉડાડવા માટે કે ટીખળ કરવા માટે થાય છે.

ઉદાહરણ - "હા મારી દીકરી તું પણ તારા ભાગની સાડી લેતી જા. મારાથી તને ના થોડી પડાશે! દીકરી ને ગાય તો માથું મારી ખાય."

DIKRI NE GAY MATHU MARI KHAY

This proverb is the funny version of "DIKRI NE GAY DORE TYA JAY". A cow, true to its animal nature, would head break her way to food. Similar to that, even after marriage of the daugher her family is till in sort of debt to give her something every now and then in festivals or occasions etc. Whether you like it or not, you have to do this. This defines similarity of a daughter with cow. But it is to be noted here that this saying is only used in lighter mood, most likely to tease the daughter.  

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય